લીંબડી કેળવણી મંડળમાં આપનું સ્વાગત છે

અમારો પ્રારંભિક પરિચય

લીંબડી કેળવણી મંડળ બિન-લાભકારી સંસ્થા છે

આઝાદીનાં ૧૨ વર્ષ પછીના ટૂંકાયાળમાં લીંબડી જેવા પંથકમાં શિક્ષણના વિકાસને લઈને શિક્ષણની ચિંતા કરતા લીંબડીનાં શ્રેષ્ઠીવર્યો અને આગેવાનોએ સરકારની નીતિને સ્વીકારી. આ વિસ્તારનાં બાળકોનાં બાલમંદિરથી કોલેજ સુધીના શિક્ષણને બિલકુલ સામાન્ય ખર્ચથી મેળવી શકે તે માટે લીંબડી કેળવણી મંડળની સ્થાપના વર્ષ ૧૯૫૯ માં કરી. સ્થાપના કરીને તેમનું જતન કરનાર મહાનુભવો આજે આપણી વચ્ચે નથી, પણ તેમના નામો સુવર્ણ અક્ષરે લખી શકાય તેવા—

  • સ્વ. શ્રી ચિમનભાઈ ચકુભાઈ શાહ (બંધારણ સભાનાં સભ્ય)
  • સ્વ. શ્રી રસીકભાઇ પરીખ (ગૃહમંત્રી)
  • સ્વ. શ્રી ભાઈકાકા (આઝાદીની લડીયા)
  • સ્વ. શ્રી નદલાલભાઇ શાહ (પૂર્વ ધારાસભ્ય )
  • સ્વ. શ્રી ગિજુભાઈ શુક્લ (ઉદ્યોગપતિ)
  • સ્વ. શ્રી નિરંજનભાઈ શાહ ( શ્રેષ્ઠી)
  • સ્વ. ચીમનભાઇ સંઘવી (શ્રેષ્ઠી)

હાલમાં લીબડી કેળવણી મંડળનું

  • શ્રી પ્રવીણભાઈ ગંભીરભાઇ શાહ (પ્રમુખ)
  • શ્રી ભરતભાઇ છબીલભાઈ શાહ (મંત્રી)
  • શ્રી શૈલેષભાઈ ભાઈલાલભાઈ મણિયાર (ખજાનચી),
  • શ્રી પ્રકાશભાઈ સોની (સહમંત્રી)

સુચારૂ સંચાલન કરી રહ્યા છે.

Our Mission

।। ज्ञानाय दानाय च रक्षणाय।।
અર્થાત્
ज्ञान के द्वारा दान और जन रक्षण ।
અર્થાત્
જ્ઞાન દ્વારા ચેરિટી અને જાહેર રક્ષણ.
અર્થાત્
Charity and public protection through the knowledge.

સ્થાપના વર્ષ
કુલ વિદ્યાર્થીઓએ અભ્યાસ કર્યો

લીંબડી કેળવણી મંડળની સ્થાપના કરીને તેમનું જતન કરનાર મહાનુભવો.

 

Thumbnail

શ્રી ચિમનભાઈ ચકુભાઈ શાહ

(બંધારણ સભાનાં સભ્ય)

Thumbnail

શ્રી રસીકભાઇ પરીખ

(ગૃહમંત્રી)

Thumbnail

શ્રી ભાઈકાકા

(આઝાદીના લડવૈયા)

Thumbnail

શ્રી ગિજુભાઈ શુક્લ

(ઉદ્યોગપતિ)

Thumbnail

શ્રી નિરંજનભાઈ શાહ

(શ્રેષ્ઠી)

Thumbnail

શ્રી નંદલાલભાઈ શાહ

(પૂર્વ ધારાસભ્ય )

Thumbnail

ચીમનભાઇ સંઘવી

(શ્રેષ્ઠી)

લીંબડી કેળવણી મંડળના વર્તમાન સંચાલકો

 

શ્રી પ્રવીણભાઈ ગંભીરભાઇ શાહ

(પ્રમુખ)

શ્રી ભરતભાઇ છબીલભાઈ શાહ

(મંત્રી)

શ્રી પ્રકાશભાઈ સોની

(સહમંત્રી)

શ્રી શૈલેષભાઈ ભાઈલાલભાઈ મણિયાર

(ખજાનચી)

તમે અમને બાળકોના શિક્ષણ માટે દાન કરી શકો છો.

દાન કરો