લીંબડી કેળવણી મંડળના સિદ્ધિઓ પેજ પર આપનું સ્વાગત છે

સિદ્ધિઓ અનુક્રમણિકા - 1

બાસ્કેટબોલ સ્પર્ધા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાસ્કેટબોલ ગ્રાઉન્ડમાં તા. 30/09/2022 ને શનિવાર ના રોજ યોજાયેલ બાસ્કેટબોલ ભાઈઓ ની સ્પર્ધામાં લીંબડી કેળવણી મંડળ દ્વારા સંચાલિત શ્રી.એ. આર. એસ સખીદા કોલેજ, લીંબડી ના ખેલાડીઓએ સમગ્ર સ્પર્ધા દરમિયાન ખૂબ જ સારું પરફોર્મન્સ આપીને 3rd નંબર મેળવેલ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની બાસ્કેટબોલની નેશનલ ટીમમાં સખીદા કોલેજ લીંબડી ના ત્રણ ખેલાડીઓનું સિલેક્શન થયેલ છે. 1. ઝાલા ક્રિપાલસિંહ.કે 2. ઝાલા અજયસિંહ.વી 3. ઝાલા વિશ્વરાજસિંહ. સી જે ખેલાડીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની બાસ્કેટબોલની નેશનલ ટીમમાં રમવા માટે જશે. સખીદા કોલેજ લીંબડી ના ખેલાડીઓ અને શારીરિક શિક્ષણના અધ્યાપક ડૉ.વી.એ. પરમાર સાહેબને લીંબડી કેળવણી મંડળનાં સહમંત્રી શ્રી પ્રકાશભાઈ સોની સાહેબ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. એસ.જી પુરોહિત સર અને સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારા શુભકામનાઓ આપવામાં આવી છે..

સિદ્ધિઓ અનુક્રમણિકા - 2

શ્રી હિંમતલાલ કસ્તુરચંદ મણીયાર કુમાર શાળા—લીંબડી.

.

સિદ્ધિઓ અનુક્રમણિકા - 3

શ્રી હિંમતલાલ કસ્તુરચંદ મણીયાર કુમાર શાળા—લીંબડી.

.

સિદ્ધિઓ અનુક્રમણિકા - 4

શ્રી હિંમતલાલ કસ્તુરચંદ મણીયાર કુમાર શાળા—લીંબડી.

.

You are currently at Page: 1