લીંબડી કેળવણી મંડળની ફોટો અને વિડીયો ગેલેરીમાં આપનું સ્વાગત છે.
વિડીયો ગેલેરી
લીંબડી કેળવણી મંડળ-02
શ્રી જી.એસ.કુમાર વિધાલયનાં ગણિતના શિક્ષકએ માતૃશ્રીના સ્મરણાર્થે ₹. 3,51,000/— નું દાન આપ્યું.
એચ.કે.કુમાર શાળા—લીંબડી ખાતે “લીંબડી પોલીસ સ્ટેશન” દ્વારા “પોલીસ સંભારણા દિવસ" ની ઉજવણી કરવામાં આવી.
લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી જી.એસ.કુમાર વિદ્યાલય, લીંબડી. દ્વારા વાલી સંમેલન યોજાયું.