લીંબડી કેળવણી મંડળના દાતાઓના વિગતવાર પૃષ્ઠ પેજ પર આપનું સ્વાગત છે

શ્રી/શ્રીમાન/શ્રીમતિ: મા.મંત્રી શ્રી કીરીટસિંહ રાણા સાહેબ

મા.મંત્રી શ્રી કીરીટસિંહ રાણા સાહેબ (વન અને પર્યાવરણ તેમજ કલાઇમેટ ચેન્જ અને છાપકામ તેમજ સ્ટેશનરી કેબિનેટ મંત્રી) દ્વારા પુજ્ય પિતાજી સ્વ.શ્રી જીતુભા રાણા (MLA)ની સ્મૃતિમાં લીંબડી કેળવણી મંડળ સંચાલિત શાળા જી.એસ કુમાર વિધાલયનાં નવનિર્મિત ઇમારતનાં મુખ્ય ભવનનાં નામાભિધાન અર્થે ₹.51 લાખનું દાન પ્રાપ્ત થયુ.

ભલગામડા

Donated : 51,00,000 /-