લીંબડી કેળવણી મંડળના વિઝન 2024 પેજ પર આપનું સ્વાગત છે
શ્રી ગિજુભાઈ શુકલ કુમાર વિદ્યાલય અને શ્રીમતી જયાબહેન ગિજુભાઈ શુકલ હાયર સેકન્ડરી શાળા—લીંબડી.
શ્રી ગિજુભાઈ શુકલ કુમાર વિદ્યાલય અને શ્રીમતી જયાબહેન ગિજુભાઈ શુકલ હાયર સેકન્ડરી શાળા—લીંબડી.
વિઝન-૨૦૨૪
જ્ઞાન અર્થે આપેલ દાન એ તમારા પુણ્યનો પુરાવો છે.
વિઝન-૨૦૨૪
છોટા કાશીનું બિરૂદ મેળવ્યું છે, તેવા લીંબડી ગામમાં લીંબડી કેળવણી મંડળની સ્થાપના ઈ.સ. ૧૯૫૯માં કરવામાં આવી.
આ વિસ્તારના તેમજ અહીં થી બહાર જઈ વસેલા શ્રેષ્ઠીઓએ લીંબડીના ભાવિની ચિંતા કરી. આ મંડળનું બીજ વાવ્યું. તે મહાનુભવોને યાદ કરીએ તો—
૧. સ્વ. શ્રી ચીમનભાઈ ચકુભાઈ શાહ (બંધારણ સભાના સભ્યશ્રી)
૨. સ્વ. શ્રી રસિકભાઈ પરીખ (ગૃહમંત્રીશ્રી)
૩. સ્વ. શ્રી ભાઈકાકા (આઝાદીના લડવૈયા)
૪. સ્વ. શ્રી ગિજુભાઈ શુકલ (ઉદ્યોગપતિશ્રી)
૫. સ્વ. શ્રી નંદલાલભાઈ શાહ (ધારાસભ્યશ્રી)
આ વટવૃક્ષનું જતન કરી તેને મોટું બનાવ્યું તે મહાનુભાવો.
૧. સ્વ. શ્રી નંદલાલભાઈ શાહ (ધારાસભ્યશ્રી)
૨. સ્વ. શ્રી નિરંજનભાઈ શાહ (શ્રેષ્ઠી)
૩. સ્વ. શ્રી ચિમનભાઈ સંઘવી (શ્રેષ્ઠી)
હાલના રખેવાળો
૧. પ્રમુખશ્રી, શ્રી પ્રવિણભાઈ ગંભીરભાઈ શાહ, મુંબઈ
૨. મંત્રીશ્રી, શ્રી ભરતભાઈ છબીલભાઈ શાહ, મુંબઈ
૩. સહમંત્રીશ્રી, શ્રી પ્રકાશભાઈ સોની, લીંબડી
૪. ખજાનચી, શ્રી શૈલેષભાઈ મણિયાર, મુંબઈ
આ લીંબડી કેળવણી મંડલરૂપી વટવૃક્ષની ૧૧ ડાળીઓ (શાખાઓ) ફેલાયેલ છે.
સાત, હાઈસ્કૂલ, એક પ્રાથમિક શાળા, એક કૉલેજ, એક બાલમંદિર અને એક આઈ. ટી. આઈ.નો સમાવેશ થાય છે.
આ સંસ્થાઓમાં અત્યારે ૪૬૦૦થી વધુ વિદ્યાર્થીઓ કે જેમની સ્થિતિ સામાન્ય છે. તેઓ અભ્યાસ કરી રહ્યા છે.
આજ દિવસ સુધીમાં આ કેળવણી મંડળમાં કુલ ૧, ૧૫,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ શિક્ષણ મેળવ્યું છે.
પ્રખ્યાત હાસ્ય કલાકાર શ્રી જગદીશભાઈ ત્રિવેદી અમારા વિદ્યાર્થી છે.
આંતરરાષ્ટ્રિય કક્ષાએ રાષ્ટ્રવતી ખો-ખો ટીમની કેપ્ટનશીપ કરનાર શ્રી સોલંકી શિતલ બટુકભાઈ આ સંસ્થાની વિદ્યાર્થીની છે.
અમારા શિક્ષકશ્રી પી. ટી. ચાવડા સાહેબ, શ્રી પ્રવીણભાઈ કણઝરિયા સાહેબ તેમજ ડૉ. કે. બી. ભેંસાણીયા સાહેબે પોત-પોતાના ફિલ્ડમાં રાષ્ટ્રપતિ એવોર્ડ પ્રાપ્ત કરેલા છે.
આ સંસ્થામાં અભ્યાસ કરી ગયેલા અનેક વિદ્યાર્થીઓએ ધારાસભ્ય પદ, સંસદસભ્ય પદ કે મંત્રીપદ કે રાજ્યકક્ષાએ બોર્ડમાં ચેરમેન પદ અને મેમ્બરપદ પ્રાપ્ત કરેલ છે.
અમારા અનેક વિદ્યાર્થીઓએ આઈ. એ. એસ., આઈ. પી. એસ. ડોકરેટ, કે એન્જિનીયરીંગ કે સી. એ. અને સી. એસ. જેવી ઉપાધિઓ મેળવી સંસ્થાનું નામ રોશન કરેલ છે.
મંડળની સ્થાપનાને ૨૦૧૯માં ૬૦ વર્ષ પૂર્ણ થતા ષ્ષ્ઠીપૂર્તિ ઉજવવાનું ટ્રસ્ટીઓએ સંકલ્પ કર્યો.
ઉજવણી એટલે ફંકશન, નહિ ઉજવણી એટલે કર્મયોગ જેના ત્રણ પાસા.
૧. ભૌતિક સુવિધાઓ
૨. શૈક્ષણિક કાર્ય
૩. શૈક્ષણેતર પ્રવૃત્તિઓ
કોરોના જેવી મહામારીના કારણે આ કાર્યમાં બે વર્ષની સ્થગિતતા રહિ એટલે પ્રોજેક્ટ ત્રણ વર્ષના બદલે પાંચ વર્ષમાં પૂર્ણ કરવા તેમ ઠરાવ્યું.
ભૌતિક સુવિધાઓ :
શ્રી જી. એસ. કુમાર વિદ્યાલય અને ગામના બાલમંદિરના તેમજ પાણશીણાના સ્કૂલના નવા ભવનોનું નિર્માણ કરવું.
શિયાણી અને એન. એમ. હાઈસ્કૂલ તથા એચ. કે. કુમાર શાળાનું રિનોવેશન કરી. જરૂરિયાત મુજબના રૂમો બાંધવા.
બાકીની સંસ્થાઓનું જરૂરિયાત મુજબ રિનોવેશન કરવું.
આજ દિવસ સુધી મોટાભાગનું દાન મૂળ લીંબડી નિવાસી મુંબઈમાં વસતા જૈન શ્રેષ્ઠીઓ દ્વારા મળતું હતું. આપણે હજુ પણ અપેક્ષા રાખીએ જ છીએ. પરંતુ સમયના તકાજો જોતા આપણે પગભર પણ થવું પડશે.
આપણી જરૂરિયાત ઉપરોક્ત કાર્ય માટે રૂ. ૩,૫૦,૦૦,૦૦૦ (ત્રણ કરોડ પચાર લાખ)ની છે. તો આપણે પણ અડધી રકમ સ્થાનિક જનશક્તિ દ્વારા પ્રાપ્ત કરવો તેવો સંકલ્પ કર્યો.
આ માટે અમોએ લીંબડી કર્મચારી મંડળના પ્રમુખશ્રી સી. બી. જાડેજા સાહેબને (પૂર્વ કુલપતિ કચ્છ યુનિવર્સિટી) વાત કરી. તેઓએ કર્મચારીઓ સાથે વાત કરી. અંદાજે રૂ. ૫૦,૦૦,૦૦૦ (પચાસ લાખ)નું માતબર ફંડ આપવાની બાંહેધરી આપી. જે પૈકી રૂ. ૪૫,૦૦,૦૦૦/- (પિસ્તાલીસ લાખ) જમા પણ થઈ ગયેલ છે.
ભૂતપૂર્વ કર્મચારીઓને પણ ઉત્સાહ જાગૃત થયેલ તેઓએ પણ રૂ. ૧૦થી ૧૫ લાખનું દાન આપવાની ઈચ્છા દર્શાવી છે.
ઘણા બધા કર્મચારીઓએ પોતાના વડિલોનું નામ જોડવા રૂ. ૨,૫૦,૦૦૦/- (બે લાખ પચાસ હજાર) આપવાની ઈચ્છા વ્યક્ત કરી તો અનેક કર્મચારીઓએ રૂ. ૧,૦૦,૦૦૦/- (એક લાખ) આપવાની ઈચ્છા વ્યકત કરી.
બાકીના કર્મચારીઓ પણ પૂરો કે અડધો પગાર આપ્યો છે.
નક્કી કરેલ કાર્ય પૈકી બાલમંદિરના નવા મકાન માટે રૂ. ૩૦,૦૦,૦૦૦/- (ત્રીસ લાખ)નો ખર્ચ કરેલ છે.
મંડળની સંસ્થાઓમાં રૂ. ૨૦,૦૦,૦૦૦/- (વીસ લાખ) ના ખર્ચે ફાયર સેફ્ટી સી. સી. ટી. વી. અને સોલાર રૂફ ટોપની સુવિધાઓ વિકસાવવામાં આવેલ છે.
સાંસ્કૃતિક કાર્યક્રમ સમિતિ
કર્મચારીનું નામ સંસ્થાનું નામ મોબાઈલ નંબર કેતનભાઈ કે.વ્યાસ સર જે.હાઈસ્કૂલ 98798 79379 દિવ્યાબેન ચૌહાણ સી.સી.હાઈસ્કૂલ,પાણશીણા 92282 60554 પારૂલબેન આર. પટેલ સર જે.હાઈસ્કૂલ 95746 42532 ક્લ્પનાબેન ડી.સોંડલા એચ.કે.કુમાર શાળા 99242 97387 સોનલબેન અગ્રાવત બી.એ.કન્યા વિધાલય 94290 99680 પરેશકુમાર સી. રાવલ એન.એમ.હાઈસ્કૂલ 98984 03304 મનીષાબેન જી.કૈલા એસ.એસ. દવે, શિયાણી 9624283181 લયેશભાઈ કે. પરમાર જી.એસ. કુમાર વિદ્યાલય 9898923837 ઉષાબેન એન.પટેલ કોલેજ 88494 72795 જયશ્રીબેન રાવલ ભુતપૂર્વ કર્મચારી 76240 76650 હિતેષભાઈ પંડયા જી.કે.મંડળ,હાઈસ્કૂલ 98245 67899 પ્રકાશભાઈ જાની વિષય નિષ્નાત 9909448060 ઈન્દુભાઈ પટેલ વિષય નિષ્નાત 94290 51857 વિશાલભાઈ આચાર્ય સંગીત કલાસ 96874 36222 પી.ટી.ચાવડા ભૂતપૂર્વ કર્મચારી 93777 19963 પ્રવિણભાઈ કણઝરીયા એચ.કે.કુમાર શાળા 94269 03398
હિસાબ કમિટી
કર્મચારીનું નામ સંસ્થાનું નામ મોબાઈલ નંબર કિશોરભાઈ ભેંસાણીયા કોલેજ 98242 39026 ક્રિષ્નાબા ચુડાસમા બી.એ.કન્યા વિધાલય 99789 20705 એલ.કે.પરમાર જી.એસ.કુમાર વિધાલય 98989 23837 રવિલાલ ગામ અગ્રણી 98252 24491 ધમેન્દ્રકુમાર ડી.રોય એન.એમ.હાઈસ્કૂલ 9904968682
સોશયલ મિડીયા
કર્મચારીનું નામ સંસ્થાનું નામ મોબાઈલ નંબર જે.જે.મોરી જી.એસ.કુમાર વિધાલય 98246 70777 અશોકભાઈ કે.કણઝરીયા આઈ.ટી.આઈ. 98799 63485 એ.કે.સોનગરા એસ.એસ.દવે સિયાણી 94295 00295 અરવિંદભાઈ મકવાણા કોલેજ 99240 58839 બી.ડી.પરાલિયા સર જે.હાઈસ્કૂલ 97239 75743 ભાવિનભાઈ કે.વાઘેલા એચ.કે.કુમાર શાળા 94292 80993 ફાલ્ગુનીબેન ડાભી બાલમંદિર 63528 38885 જે.એ.માલકિયા બી.એ. કન્યા વિધાલય 94268 89705 ડી.સી.કાસુન્દ્રા સી.સી.હાઈસ્કૂલ,પાણશીણા 99985 44936 લગ્ધીરસિંહ રાણા કોલેજ 99138 50761 એમ.જી.પરમાર દેવાનંદ સ્વામી વિધાલય,બળોલ 79845 59591 પી.જી.પરમાર એન.એમ.હાઈસ્કૂલ 94272 15987 વી.એસ.જાડેજા સર જે.હાઈસ્કૂલ 99091 00077
સ્વચ્છતા કમિટી
કર્મચારીનું નામ સંસ્થાનું નામ મોબાઈલ નંબર વી.ડી.જોગરાણા એન.એમ.હાઈસ્કૂલ 79840 55155 પી.પી.પઢેરીયા સર જે.હાઈસ્કૂલ 99246 56784 કિંજલબેન પટેલ જી.એસ.કુમાર વિધાલય 87580 68041 એસ.જે.મકવાણા આઈ.ટી.આઈ. 92788 13672 ધર્મિષ્ઠાબેન રાઠોડ એચ.કે.કુમાર શાળા 99259 55723 જયોત્સનાબેન કરેણ બી.એ.કન્યા વિધાલય 63533 15931 દિપ્તીબેન ચૌધરી એસ.એમ.દવે હાઈસ્કૂલ,શીયાણી 97263 54944 ઉષાબેન પટેલ કોલેજ 9275016494
સાહિત્ય કમિટી
કર્મચારીનું નામ સંસ્થાનું નામ મોબાઈલ નંબર ભરતભાઈ ડી.પરાલિયા સર જે.હાઈસ્કૂલ 97239 75743 બેલાબેન વ્યાસ એન.એમ.હાઈસ્કૂલ 94284 74365 એન.એ.જૈન જી.એસ.કુમાર વિધાલય 99793 55405 એ.ક.સોનગરા એસ.એમ.દવે હાઈસ્કૂલ,શિયાણી 94295 00295 હંસાબેન પટેલ એચ.કે.કુમાર શાળા 94081 45996 અજિતભાઈ પરાલીયા આઈ.ટી.આઈ. 92750 46650 સુનિતાબેન સતાણી બી.એ.કન્યા વિધાલય 98982 37512 ડી.એ.ચાવડા કોલેજ 9427215830 આર.બી.કાલીયા સર જે.હાઈસ્કૂલ 9723916069
યાંત્રિક સુધારણા કમિટી
કર્મચારીનું નામ સંસ્થાનું નામ મોબાઈલ નંબર ધર્મેન્દ્રભાઈ ગજજર આઈ.ટી.આઈ. 92768 11926 કે.એમ.ઠકકર કોલેજ 98252 38385 વજુભાઈ પલાણીયા સર જે.હાઈસ્કૂલ 98792 18168 પી.જી.પરમાર એન.એમ.હાઈસ્કૂલ 94272 15987 ભાવિનભાઈ વાઘેલા એચ.કે.કુમાર શાળા 94292 80993 જી.બી.પરમાર બી.એ.કન્યા વિધાલય 99780 72535 નરેશભાઈ અણઘડ એસ.એમ.દવે હાઈસ્કૂલ,શિયાણી 90169 03619 ડી.એસ.સિંધવ જી.એસ.કુમાર વિધાલય 98790 61766
શિક્ષણ સુધારણા કમિટી
કર્મચારીનું નામ સંસ્થાનું નામ મોબાઈલ નંબર અજીતસિંહ ખેર સર જે.હાઈસ્કૂલ 94294 43663 જે.એન.રાછડીયા એન.એમ.હાઈસ્કૂલ 90993 45614 પુનમબેન ચૌધરી જી.એસ.કુમાર વિધાલય 99790 09797 દલસુખભાઈ આર મેથાણીયા એસ.એમ.દવે હાઈસ્કૂલ 9624283181 નિલાબેન જાદવ એચ.કે.કુમાર શાળા 94276 66373 પી.જે.ચૌહાણ બી.એ.કન્યા વિધાલય 84604 89701
પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મિડીયા
કર્મચારીનું નામ સંસ્થાનું નામ મોબાઈલ નંબર શક્તિદાન ગઢવી જી.એસ.કુમાર વિધાલય 98795 45046 દિવ્યાબેન ચૌહાણ સી.સી.હાઈસ્કૂલ,પાણશીણા 92282 60554 બી.ડી.પરાલિયા સર જે.હાઈસ્કૂલ 97239 75743 પી.કે.રાઠોડ એન.એમ.હાઈસ્કૂલ 99243 36761 જે.એ.માલકિયા બી.એ.કન્યા વિધાલય 94268 89705 જે.એલ.ઝાલા એસ.એસ.દવે,શિયાણી 9898158695 ભાવિનભાઈ વાઘેલા એચ.કે.કુમાર શાળા 94292 80993 અરવિંદભાઈ જે. મકવાણા કોલેજ 99240 58839 એમ.જી.પરમાર દેવાનંદ સ્વામી વિધાલય,બળોલ 79845 59591 અશોકભાઈ કે.કણઝરીયા આઈ.ટી.આઈ. 98799 63485
બાંધકામ કમિટી
કર્મચારીનું નામ સંસ્થાનું નામ મોબાઈલ નંબર સી.બી.જાડેજા કોલેજ 98251 50350 કાળભા સાહેબ પૂર્વકર્મચારી 94276 66388 જે.કે.પાનસુરીયા જી.એસ.કુમાર વિધાલય 94262 28219 એ.કે.ખેર સર જે.હાઈસ્કુલ 94294 43663 ખુમાનસિંહ પરમાર ગામ-પાણશીણા 87802 13563 ડી.સી.ભંકોડીયા એસ.એમ.દવે હાઈસ્કૂલ,શીયાણી 9898665469