લીંબડી કેળવણી મંડળના દાતાઓના વિગતવાર પૃષ્ઠ પેજ પર આપનું સ્વાગત છે

શ્રી/શ્રીમાન/શ્રીમતિ: શ્રી બાબુભાઈ જીનવાલા

મા.શ્રી બાબુભાઈ (જીનવાળા) દ્વારા જન્નતનશીન પુત્ર અલીભાઈની સ્મૃતિમાં શ્રી જી.એસ.કુમાર વિદ્યાલય, લીંબડીની નવનિર્મિત ઈમારતનાં સેન્ટ્રલ હોલ માટે ₹.15 લાખનું દાન લીંબડી કેળવણી મંડળને પ્રાપ્ત થતા લીંબડી કેળવણી મંડળ વતી સહમંત્રી લીંબડી કેળવણી મંડળ પ્રકાશભાઈ સોની, સર.જે.હાઈસ્કૂલ પ્રિન્સિપાલ મનુભાઈ જોગરાણા તથા મંડળ ના ક્લાર્ક વિનોદભાઈ ધૃવ વગેરે મળી ને તેમનુ અભિવાદન તથા સન્માન કર્યુ.

છોટા કાશી તરીકે ઓળખાતા લીંબડીમાં બાબુભાઈ જીનવાળા જેવા દાનવીર છે, ત્યાં સુધી શિક્ષણ અને સેવા નાં કાર્યો નિરંતર વિકાસમાર્ગ ઉપર અગ્રેસર રહેશે.

લીંબડી

Donated : 15,00,000 /-